શોધખોળ કરો

ચાર્જિંગ માટે એપલ લાવી રહી છે ખાસ ટેકનોલૉજી, એક જ ચાર્જરથી ચાર્જ થઇ શકશે તમામ ડિવાઇસ, જાણો વિગતે

કંપની ભવિષ્યમાં એવા વાયરલેસ ચાર્જર પર કામ કરી રહી છે, જે કેટલીય રીતે અલગ રહેશે.

Apple New Technology : ટેક જાયન્ટ એપલ હવે પોતાના યૂઝર્સને એક નવી ગિફ્ટ આપવા જઇ રહી છે. તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યો છે કે, કંપની એક એવી ખાસ ટેકનોલૉજી પર કામ કરી રહી છે જે ચાર્જિંગ માટેની છે. ચર્ચા છે કે એપલ એક એવા ચાર્જર પર કામ કરી રહી છે, જેનાથી એક જ ચાર્જરથી આઇફોન (iPhone), એરપૉડ્સ (AirPods) અને એપલ સ્માર્ટવૉચ (Apple Smart Watch) જેવા કેટલાય ડિવાઇસ ચાર્જ કરી શકાશે. 

અત્યારના ચાર્જરથી છે અનેકગણુ બેસ્ટ- 
ન્યૂઝલેટર ‘Power On’ ની નવી એડિશનમાં માર્ક ગુરમન (Mark Gurman)એ ખુલાસો કર્યો છે કે, કંપની ભવિષ્યમાં એવા વાયરલેસ ચાર્જર પર કામ કરી રહી છે, જે કેટલીય રીતે અલગ રહેશે. તેના અનુસાર એપલ નાની અને લાંબી દુરીના વાયરલેસ ચાર્જરની સાથે જ આમાં એવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે જેની મદદથી એપલના તમામ પ્રમુખ ડિવાઇસ એકબીજાને ચાર્જ કરી શકે. તે કહે છે કે જે નવા ચાર્જરના કન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે. તે હાલના ઇન્ડક્શન ચાર્જિંગથી અનેકગણુ બેસ્ટ છે. MacRumorsમાં પણ આને લઇને રિપોર્ટ પ્રકાશિત થયો છે. 

તો શું એક ડિવાઇસ બીજાને કરશે ચાર્જ 
માર્ક ગુરમને આ રિપોર્ટમાં કહ્યુ છે કે કલ્પના કરો કે iPad કોઇ આઇફોનને ચાર્જ કરી રહ્યો છે, અને આઇફોન એરપૉડ્સ કે એપલ વૉચને ચાર્જ કરી રહ્યો છે. આ બધી વસ્તુ એપલની નવી ટેકનોલૉજીથી સાચી સાબિત થઇ શકે છે. 

અત્યારે કયુ ચાર્જર છે-
હાલમાં કંપની MagSafe Duo વાયરલેસ ચાર્જર વેચે છે. જે એક જ સમયમાં iPhone અને Apple Watch/AirPods બન્નેને ચાર્જ કરે છે. ઉલ્લેખનીય છે કે, Appleએ સૌથી પહેલા સપ્ટેમ્બર 2017માં iPhone 8 અને iPhone Xની સાથે AirPower ચાર્જરની જાહેરાત કરી હતી. આ પછી Appleએ કહ્યું હતુ કે આ ચાર્જિંગ પ્રૉડક્ટ 2018માં લૉન્ચ થશે. પરંતુ બાદમાં કંપનીએ માર્ચ 2019માં આ પ્રૉજેક્ટને રદ્દ કરી દીધો હતો. 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget