શોધખોળ કરો
Advertisement
WhatsApp પર હવે 4 નહીં, આટલા લોકો એક સાથે કરી શકશે વીડિયો કોલ, જાણો વિગતે
હાલ વોટ્સએપના બીટા યૂઝર્સ તેને યૂઝ કરી શકે છે.
નવી દિલ્હીઃ WhatsApp પર એક સાથે આઠ લોકો ગ્રુપ કોલ કરી શકે છે. લાંબા સમયથી વોટ્સએપ તેના પર કામ કરી રહ્યું હતું. આ ફિચર હાલ એન્ડ્રોઈડ iOSના બીટા એપવાળા યૂઝર્સ માટે લાવવામાં આવ્યું છે. જલદીથી આ ફિચર નોર્મલ વોટ્સએપ પર આવવાની આશા છે.
હાઉસ પાર્ટી, ગૂગલ ડુઓ, હેંગાઉટ કે મીટ તથા ઝૂમ જેવી એપ પર હાલ ગ્રુપ કોલ શક્ય છે પરંતુ વોટ્સએપ પર માત્ર ચાર લોકો જ એક સાથે વીડિયો કોલમાં ભાગ લઈ શકે છે. હાલ વોટ્સએપના બીટા યૂઝર્સ તેને યૂઝ કરી શકે છે.
આઈફોન યૂઝર્સ ટેસ્ટ ફ્લાઇટ એપ ડાઉનલોડ કરીને બીટા પ્રોગ્રામમાં સામેલ થઈ શકે છે. જો તમે વોટ્સએપ પર વીડિયોકોલ કરી રહ્યા હો તો એક સાથે આઠ લોકોને જોડીને વોઈસ કે વડિયો કોલ કરી શકશો.
આ રીતે કરો ગ્રુપ વીડિયો કોલ
- સૌથી પહેલા કોલના ઓપ્શનમાં જાવ.
- જે બાક કોઈ વ્યક્તિ સાથે કોલ કરો.
- કોલ ઉપાડ્યા બાદ તમને ઉપર બાજુ એડ કે પ્લેસની નિશાની બતાવશે.
- જ્યાં જઈ કોલ દરમિયાન તમે અન્ય લોકોને એડ કરી શકો છો.
- હાલ બીટા યૂઝર્સ જ તેનો ઉપયોગ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion