શોધખોળ કરો

Google પર કયા સમૃદ્ધ દેશની કોર્ટે લગાવી દીધો 750 કરોડનો ભારે ભરખમ દંડ, કઇ વાતને ગૂગલે અવગણી હતી, જાણો.......

ગૂગલને આ દંડની રકમ અંદાજિત 750 કરોડ છે. ગૂગલને આ દંડ પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવવાના કારણે ફટકારવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ વધુ એક મુશ્કેલીમાં મુકાઇ છે. રશિયામાં ગૂગલને ભારે ભરખમ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. રિપોર્ટ છે કે મૉસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવા પર વારંવાર નિષ્ફળ રહેતા શુક્રવારે ગૂગલ પર અભૂતપૂર્વ દંડ ફટકાર્યો છે. રશિયન અધિકારીઓએ વિદેશી ટેકનોલૉજી દિગ્ગજ પર દબાણ બનાવ્યુ હતુ, પરંતુ તેનુ પાલન ના થવા પર કોર્ટે દંડ લગાવ્યા. ટેલીગ્રામ પર કોર્ટની પ્રેસ સર્વિસે કહ્યું કે અમેરિકન ફર્મ પર 7.2 બિલિયન રૂબલ, (9.8 કરોડ ડૉલર, 8.6 કરોડ યૂરો)નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ગૂગલને આ દંડની રકમ અંદાજિત 750 કરોડ છે. ગૂગલને આ દંડ પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવવાના કારણે ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો કે ગૂગલ પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાના વારંવારના આદેશને અવગણી રહ્યું છે. કોર્ટે કંપનીને વહિવટી દંડ તરીકે 7.2 બિલિયન રૂબલ્સ (અંદાજિત 98.4 મિલિયન ડૉલર) ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

રશિયાનું વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પર ધીમે ધીમે દબાણ ઊભું કરી રહ્યું છે, તેમના મતે ગૂગલ ડ્રગ, હથિયારો અને વિસ્ફોટકોને લગતું કન્ટેન્ટ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેની સામે કોઇ પગલા નથી ભરી રહ્યું. જોકે, ગૂગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગામી પગલા માટે નિર્ણય લઈશું.

Google પર કયા સમૃદ્ધ દેશની કોર્ટે લગાવી દીધો 750 કરોડનો ભારે ભરખમ દંડ, કઇ વાતને ગૂગલે અવગણી હતી, જાણો.......

આ પણ વાંચો--- 

Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ

આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય

PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ

Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા

Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ

Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું

અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ

Lok Sabha Election 2024 Live Update :લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
Lok Sabha Election 2024 Live Update : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ

for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । સરસવાણી ગામ પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માતDwarka News । દ્વારકાના ભાણવડમાંથી મળી આવ્યું ત્યજી દેવાયેલ નવજાતParesh Dhanani | રાજકોટમાં સભા પહેલા પરેશ ધાનાણીનું કરાયું જોરદાર સ્વાગત, જુઓ વીડિયોમાંPatan । કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની માનવતાના દ્રશ્યો આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
Lok Sabha Election 2024 Live Update :લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
Lok Sabha Election 2024 Live Update : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ
IPL 2024: 'આ નિયમ નથી પણ બરબાદી છે...', ઝહીર ખાને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઉઠાવ્યા સવાલ
IPL 2024: હાર્દિક પંડ્યા પર BCCIએ કરી કાર્યવાહી, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ, જાણો કારણ

સુપ્રીમ કોર્ટમાં EVM પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, જાણો આ મશીન વિશે બધું?

Summer Tips: ગરમીમાં ચહેરા પર ક્રિમ લગાવવી યોગ્ય છે કે નહી? જાણો ફાયદા અને નુકસાન

આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ

Embed widget