Poco આવતીકાલે લૉન્ચ કરશે આ બે સ્માર્ટફોન, જાણો ફોનમાં શું હશે લેટેસ્ટ ફિચર્સ
કંપની આ બન્ને ફોનને ગ્લૉબલી લૉન્ચ કરશે. આ વાતની જાણકારી પોકોએ ટ્વીટરના માધ્યમથી શેર કરી છે.
Soon Poco Launch: ફેબ્રુઆરીમાં પોકો પોતાના બે સ્માર્ટફોન પોકો X5 અને પોકો X5pro ને લૉન્ચ કરશે, આ બન્ને સ્માર્ટફોનમાં તમને ગોરિલ્લા ગ્લાસ 5 નું પ્રૉટેક્શન આપવામાં આવશે. 6 ફેબ્રુઆરએ પોકો માર્કેટમાં પોકો X5 અને પોકો x5pro ને લૉન્ચ કરશે, કંપનીઆ આ બન્ને સ્માર્ટફોનને લૉન્ચ કરશે. કંપની આ બન્ને ફોનને ગ્લૉબલી લૉન્ચ કરશે. આ વાતની જાણકારી પોકોએ ટ્વીટરના માધ્યમથી શેર કરી છે.
પોકો X5 અને પોકો X5pro માં તમને 6.6 ઇંચની ફૂલ એચડી પ્લેસ એમૉલેડ ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે, સ્ક્રીનની સુરક્ષા માટે તમને કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ 5 નું પ્રૉટેક્શન મળશે. પ્રૉસેસરની વાત કરીએ તો પોકો X5 માંત મને સ્નેપડ્રેગન 665 પ્રૉસેસર અને પોકો x5pro માં સ્નેપડ્રેગન 778જી પ્રૉસેસર મળશે.
Flip out on the mind-blowing 108MP Primary camera and 4K video recording on the #POCOX5Pro. #UnleashX and take your photography and reel game to the next level.
— POCO India (@IndiaPOCO) February 4, 2023
Launching on Monday @ 5:30 PM.
Know more: https://t.co/lSYgfo1jVq pic.twitter.com/LjIjgAVxUI
કેમેરાની રીતે પોકો x5pro માં તમને 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો મળી શકે છે. સાથે જ 8 મેગાપિક્સલનો ultra-wide અને 2 મેગાપિક્સલનો ત્રીજુ સેન્સર મળી શકે છે. વળી, પોકો X5 માં 40 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો ultra-wide અને 2 મેગાપિક્સલનો ત્રીજા કેમેરો હશે, જ્યારે ફ્રન્ટમાં બન્ને સ્માર્ટફોનમાં તમને 16 મેગાપિક્સલનો કેમેરો મળશે. બન્ને મોબાઇલ ફોનની કિંમતત અધિકારિક રીતે સામે આવી નથી, પરંતુ આ બન્ને સ્માર્ટફોન મિડરેન્જની અંદર કંપની રજૂ કરશે.
Direct the story of your own life in immersive clarity using cinema-grade features in the #POCOX5Pro and #UnleashX shooting in vlog mode.
— POCO India (@IndiaPOCO) February 4, 2023
Ready for the Monday launch? See you here - https://t.co/fRPK7AdL8X @ 5:30 PM. pic.twitter.com/5YuOoi6Wi7
Show the world your X-factor and #UnleashX with next-level capabilities on the #POCOX5Pro 💪🏽
— POCO India (@IndiaPOCO) January 31, 2023
Loaded with,
✅Snapdragon®️ 778G processor
✅Breathtaking 120Hz Xfinity AMOLED Display
✅108MP Primary Camera
Arriving on 06-02-2023 @ 5:30PM.
Know more 👉🏻https://t.co/NEgUhmuD4w pic.twitter.com/fqtTcthZCT
Poco X5 pro price leaked via ad shown on YouTube...#POCOX5PRO
— TECH SIZZLER (PRINCE RAJPUT) (@tech_sizzler) February 5, 2023
With offer price - 21k... pic.twitter.com/FiUc2u4niG
Exclusive: POCO X5 5G marketing material with specs.
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) January 31, 2023
-Snapdragon 695 processor
-6.67", AMOLED, 2400x1080 resolution, 120Hz Refresh Rate
-48MP Main + 8MP Wide-Angle + 2MP Macro
-13MP Selfie
-5000mAh battery
-33W charging with MMT tech
(1/2)#POCOX55G pic.twitter.com/M9g5jKLyaY