શોધખોળ કરો

iPhone 16 માં મળશે આ 5 મોટા અપગ્રેડ, આઇફોન 16 ની તુલનામાં હશે આટલો પાવરફૂલ

iPhone 17 Technology Updates: લીક્સ અનુસાર, iPhone 17 સીરીઝ Apple ની નવી A19 ચિપથી સજ્જ હશે. પ્રો મોડેલમાં એડવાન્સ્ડ A19 પ્રો ચિપસેટ આપવામાં આવશે

iPhone 17 Technology Updates: એપલ આ વર્ષે તેની iPhone 17 સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આ સીરીઝમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Max મૉડલ લૉન્ચ કરવામાં આવશે. આજકાલ સૌથી વધુ ચર્ચામાં iPhone 17 Air તેની પાતળા ડિઝાઇનને કારણે અને iPhone 17 Pro Max તેની સુવિધાઓને કારણે છે, પરંતુ iPhone 17 પણ ઘણા મોટા અપગ્રેડ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે iPhone 16 ની સરખામણીમાં તેમાં કયા અપગ્રેડ ઉપલબ્ધ થવાના છે.

મોટી હશે સ્ક્રીન - 
એવી અટકળો છે કે iPhone 17 માં મોટી સ્ક્રીન હોઈ શકે છે. ખરેખર, આ વખતે કંપની પ્લસ મોડેલને બદલે એર મોડેલ લૉન્ચ કરી રહી છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 17 ની સ્ક્રીન સાઈઝ 6.1 ઈંચથી વધારીને 6.3 ઈંચ કરી શકાય છે.

પ્રૉમૉશન ડિસ્પ્લે - 
અત્યાર સુધી પ્રૉમૉશન ડિસ્પ્લે ફક્ત પ્રો મોડેલોમાં જ આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે એપલ આઇફોન 17 સીરીઝના તમામ મોડેલોમાં 120Hz પ્રોમોશન ડિસ્પ્લે આપશે. આનાથી સ્ક્રોલિંગ વધુ મજેદાર બનશે અને વિડિયો પ્લેબેક પણ સારું થશે. આઇફોન 16 ની સરખામણીમાં આઇફોન 17 માં આ એક મોટો ફેરફાર હશે.

A19 ચિપ - 
લીક્સ અનુસાર, iPhone 17 સીરીઝ Apple ની નવી A19 ચિપથી સજ્જ હશે. પ્રો મોડેલમાં એડવાન્સ્ડ A19 પ્રો ચિપસેટ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે iPhone 17 સહિત શ્રેણીના અન્ય મોડેલોના પ્રદર્શન અને કાર્યક્ષમતામાં ઘણો સુધારો થશે. નવી ચિપને કારણે, ફોનની ગતિમાં પણ સુધારો થશે અને વપરાશકર્તાઓને લાંબી બેટરી લાઇફ મળશે.

નવી Wi-Fi 7 ચિપ - 
સપ્ટેમ્બરમાં લૉન્ચ થનારી iPhone 17 સિરીઝમાં Apple ની કસ્ટમ Wi-Fi 7 ચિપ આપવામાં આવી શકે છે. તે ઝડપી ગતિ ઓછી વિલંબતા અને સારી કાર્યક્ષમતાને સપોર્ટ કરશે. વાયરલેસ કનેક્ટિવિટી સુધારવા માટે, તેમાં બ્લૂટૂથ 5.3 પણ આપી શકાય છે.

24MP સેલ્ફી કેમેરા - 
iPhone 17 માં ફ્રન્ટ કેમેરાના રૂપમાં એક મોટો ફેરફાર જોવા મળશે. આગામી સીરીઝના બધા મોડેલોમાં 12MP ને બદલે 24MP ફ્રન્ટ કેમેરા હશે. આનો અર્થ એ થયો કે યૂઝર્સ હવે ફ્રન્ટ કેમેરા તેમજ પાછળના કેમેરાથી ઉત્તમ ગુણવત્તાવાળા ફોટા લઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર

દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'

Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'આખો દેશ પીડિતોની સાથે, કાવતરુ રચનારાઓને છોડવામાં આવશે નહીં'
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
'મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઈએ', ગાંગુલીએ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ

ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર

Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'

Delhi Blast: દિલ્હી વિસ્ફોટનું PAK કનેક્શન!, જૈશ માટે કામ કરતી હતી ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડોક્ટર શાહીના

Embed widget