શોધખોળ કરો

BSNL, Airtel અને Jioના આ છે લાંબી વેલિડિટી અને ફ્રી કોલિંગવાળા બેસ્ટ પ્લાન

BSNL 485 રૂપિયામાં દરરોજ 1.5 જીબી ડેટાની સાથે કુલ 135 જીબી ડેટા આપી રહી છે.

રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાપોન જેવી કંપનીઓને ટક્કર આપી રહેલ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના યૂઝર્સને અનેક સસ્તા પ્લાન આપી રહી છે. તેમાં ફ્રી કોલિંગની સાથે સાથે ડેટા બેનિફિટ્સની પણ સુવિધા આપવામાં આવી રહી છે. વધતી સ્પર્ધાની વચ્ચે યૂઝર્સને ઓછી કિંમતમાં લાંબી વેલિડિટીની સાથે ફ્રી મસેજ અને વોઈસ કોલિંગ જેવી સુવિધાઓ આપવી એ એક પડકાર છે. પરંતુ બીએસએનલ પોતાના યૂઝર્સને આવા પ્લાન આપી રહી છે. આવો જાણીએ આ પ્લાન વિશે. BSNLનો 485 રૂપિયાવાળો પ્લાન BSNL 485 રૂપિયામાં દરરોજ 1.5 જીબી ડેટાની સાથે કુલ 135 જીબી ડેટા આપી રહી છે. ઉપરાંત આ પ્લાન અંતર્ગત તમે દેશમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ કરી શકો છો. આ પ્લાનની ખાસિયત એ છે કે તેમાં કોઈપણ FUP લિમિટ વગર ફ્રી કોલિંગની સુવિધા મળી રહી છે. એટલું જ નહીં આ પ્લાનમાં તમને દરરોજ 100 મેસેજ ફ્રી મળે છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. Airtelનો 598 રૂપિયાવાળો પ્લાન BSNL ઉપરાંત એરટેલ પણ લાંબી વેલિડિટીવાળા પ્લાન પોતાના યૂઝર્સને આપી રહી છે. એરટેલના 598 રૂપિયાના પ્લાન અંતર્ગત 1.5 જીબી ડેટા મળે છે. જો તમે આ ઓફર પસંદ કરો તો તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. Jioનો 555 રૂપિયાવાળો પ્લાન ઉપરાંત રિલાયન્સ જિઓ પણ 555 રૂપિયામાં દરરોજ 1.5 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મલે છે. સાથે જ તમે દરરોજ 100 એસએમએસ કરી શકો છો. જો તમે આ પ્લાન પસંદ કરો તો તમને જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

How To Update Email in Aadhaar: આધાર કેંદ્રની મુલાકાત લીધા વગર અપડેટ કરો ઈમેઈલ આઈડી, જાણો પ્રોસેસ 
How To Update Email in Aadhaar: આધાર કેંદ્રની મુલાકાત લીધા વગર અપડેટ કરો ઈમેઈલ આઈડી, જાણો પ્રોસેસ 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
માત્ર 1 રૂપિયામાં મેળવો JioHotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, જાણો કેવી રીતે કરશો ક્લેમ
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget