શોધખોળ કરો

Aadhaar Update: આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની ડેડલાઇનમાં વધારો, જાણો સમગ્ર પ્રોસેસ?

Aadhaar Update: કેન્દ્ર સરકારે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે

Update Aadhaar Online: કેન્દ્ર સરકારે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે તમે 14 જૂન સુધી આધાર કાર્ડ અપડેટ કરી શકશો. હાલમાં તેની છેલ્લી તારીખ 14મી માર્ચ હતી. UIDAIએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી છે. આ મફત સેવા માત્ર myAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ હશે. તેનાથી કરોડો લોકોને ફાયદો થશે. UIDAI લોકોને તેમના દસ્તાવેજો અપડેટ કરવાની સંપૂર્ણ તક આપવા માંગે છે.

 

10 વર્ષ પહેલા જાહેર કરાયેલ આધારને અપડેટ કરો.

આધાર એ 12 અંકનો યુનિક ID નંબર છે. તેમાં ભારતીયોની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ઓળખ વિશેની માહિતી છે. આ કારણે કોઈ પણ વ્યક્તિ ખોટી ઓળખ બનાવી શકતી નથી. કોઈપણ નાગરિકની બાયોમેટ્રિક માહિતી બીજાની સાથે મેળ ખાતી નથી, તેથી આધાર એ ખૂબ જ મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ છે. તેની મદદથી દેશમાંથી નકલી ઓળખની સમસ્યા ખતમ થઈ ગઈ છે. જો તમારો આધાર 10 વર્ષ પહેલા કે તે પહેલા જાહેર કરવામાં આવ્યું હોય તો UIDAI તમારા ઓળખ કાર્ડ અને સરનામાનો પુરાવો માંગે છે. આની મદદથી લોકોની સાચી માહિતી ફરીથી અપડેટ કરી શકાશે.

 

આ રીતે આધારને ઓનલાઈન અપડેટ કરો

-સૌથી પહેલા તમારે https://myaadhaar.uidai.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમારે તમારા આધાર નંબર અને OTPની મદદથી લોગ ઇન કરવાનું રહેશે.

-આ પછી તમારી પ્રોફાઇલ પર ઓળખ અને સરનામા સંબંધિત માહિતી દેખાવાનું શરૂ થશે.

-જો તમારી વિગતો સાચી હોય તો વેરીફાઈ પર ક્લિક કરો. જો માહિતી સાચી નથી તો નવું ઓળખ કાર્ડ અપલોડ કરવા માટે પસંદ કરો. પછી તેને અપલોડ કરો.

-એ જ રીતે તમારે એડ્રેસ પ્રૂફ તરીકે દસ્તાવેજ પસંદ કરવો પડશે. સબમિટ કર્યા પછી તેને અપલોડ કરો.

 

આધાર આ રીતે ઓફલાઈન અપડેટ થશે

-સૌથી પહેલા તમારે https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર જવું પડશે.

-અહીંથી તમે તમારું નજીકનું આધાર કેન્દ્ર શોધી શકશો.

-તમારું લોકેશન દાખલ કર્યા પછી તમને નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી મળશે.

-તમે પિન કોડ દ્વારા નજીકના આધાર કેન્દ્ર વિશેની માહિતી પણ એકત્રિત કરી શકશો.

-પિન કોડ દાખલ કર્યા પછી સર્ચ કરવાથી તમને આધાર કેન્દ્ર વિશે માહિતી મળશે, જ્યાં આધાર અપડેટ કરી શકાય છે.

ટોપ સ્ટોરી

Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
Embed widget