શોધખોળ કરો

6GB રેમ અને 5,000mAhની દમદાર બેટરી સાથે Vivoએ ભારતમાં લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન Vivo Y31

આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 662નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે EISનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

Vivoએ બજેટ સેગમેન્ટમાં પોતાનો દમદાર સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. કંપનીએ Vivo Y31ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. કંપનીનો આ સ્માર્ટફોન Y-સીરિઝમાં લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 662નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે EISનું ફીચર પણ આપવામાં આવ્યું છે. Vivo Y31 ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 6.58 ઈંચની ફુલ એચડી પ્લસ (1,080x2,408 પિક્સલ) IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ Funtouch OS 11 પર ચાલે છે. તેમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં સાઈડ -માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 5,000mAhની દમદાર બેટરી સાથે 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં 48 MP પ્રાઈમરી કેમેરા, 2MP ટર્શરી સેન્સર અને 2MP બોકે સેન્સરના ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Vivo Y31ની શું કિંમત ? આ ફોનના 6GB + 128GB વેરિએન્ટની કિંમત 16,490 રૂપિયા છે. આ ફોનને એમેઝોન, ફ્લિપકાર્ટ અને વીવો ઈન્ડિયા ઈ સ્ટોર પરથી ખરીદી શકાશે. Vivo Y31નો મુકાબલો માર્કેટમાં Realme Narzo 20 Pro, Redmi Note 9 જેવા સ્માર્ટફોન સાથે થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

Embed widget