શોધખોળ કરો

WhatsAppનું ખાસ ટ્રિક, યૂઝ કરીને તમે એપ્સના આઇકૉન પર લગાવી શકો છો તમારો ખુદનો ફોટો

આજે અમે તમને બતાવી આને કસ્ટમાઇઝ કરવાના વાત કરીશું, ખરેખરમાં વૉટ્સએપ કેટલાય પ્રકારના કસ્ટમાઇઝના ઓપ્શન આપે છે.

WhatsApp: આજે દુનિયાભરના કરોડો લોકો WhatsAppનો યૂઝ કરી રહ્યાં છે, વૉટ્સએપથી કેટલુંય કામ આસાન બની ગયુ છે, અને વૉટ્સએપમાં કેટલાક ફિચર્સ એવા પર છે જેના દ્વારા તમે તમારું કઠીનમાં કઠીન કામ પણ આસાન બનાવી શકો છો. આજે અમે તમે તમારી એપ્સનું આઇકૉન બદલવા માંગો છો, તો અહીં અમે તમને એક સામાન્ય ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનો ફોલો કરીને તમે તમારા વૉટ્સએપ લૉગોમાં તમારો ફોટો લગાવી શકશો અને તમારુ વૉટ્સએપ આઇકૉન બદલાઇ જશે. જાણો પ્રૉસેસ.......

આજે અમે તમને બતાવી આને કસ્ટમાઇઝ કરવાના વાત કરીશું, ખરેખરમાં વૉટ્સએપ કેટલાય પ્રકારના કસ્ટમાઇઝના ઓપ્શન આપે છે. જોકે કેટલાય લોકો આનાથી પરિચિત નથી હોતા. તમે પોતાના વૉટ્સએપ આઇકૉન પર ક્રિસમસ હેટ લગાવી શકો છો, જાણો શું છે રીત....... 

પોતાના વૉટ્સએપ પર આ રીતે લગાવો તમારો ફોટો -

આ માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Nova લૉન્ચરને ઇન્સ્ટૉલ કરવાનુ છે. 
હવે લૉન્ચર ચાલુ કરી દો, તમારી સ્ક્રીન પર આવેલી તમામ શરતોને ધ્યાનથી વાંચો, અને એક્સેપ્ટ કરો.
આ પછી થોડાક સમય માટે વૉટ્સએપ આઇકૉન પર ટેપ કરો.
હવે મેનૂમાંથી એડિટ ઓપ્શન પર ક્લિક કરો.
ગેલેરીમાંથી કોઇપણ તસવીર વૉટ્સએપ આઇકૉનની ઇમેજ પસંદ કરી લો.
હવે સેવ ચેન્જીસ પર ટેપ કરી દો.

નૉટઃ આ સ્ટેપ્સ માત્ર વૉટ્સએપ માટે જ નથી પરંતુ, તમે આનો ઉપયોગ કરીને સ્માર્ટફોનમાં રહેલી કોઇપણ એપના આઇકૉનને કસ્ટમાઇઝ કરી શકો છો. 

Whatsappમાં આવતા મહિને આવી રહ્યું છે આ ખાસ ફિચર્સ, યૂઝર્સને આ મોટી મુશ્કેલીમાંથી મળી જશે છુટકારો

Whatsapp New Updates: દુનિયાભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ માત્ર અંગત વાતચીત માટે જ નથી થતો, પરંતુ પ્રોફેશનલ કામ માટે પણ થાય છે. સરકારના મોટા અપડેટ્સ પણ આજે આ એપ દ્વારા મળે છે. મેટા આ એપ પર યુઝર અનુભવને બહેતર બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હવે એવા સમાચાર છે કે WhatsApp ટૂંક સમયમાં એપમાં એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત યુઝર્સ ચેટ લિસ્ટમાંથી જ લોકોને બ્લોક કરી શકશે. વૉટ્સએપ પર નજર રાખનારી કેટલીય અંગ્રેજી રિસર્ચ ફર્મ વેબસાઇટ અને વીબોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, વૉટ્સએપનુ આ નવુ બ્લૉક ફિચર્સ આગામી કેટલીક સપ્તાહમાં આવી શકે છે. એટલે કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં, ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ શકે છે, હાલમાં આ ફિચર્સ ટેસ્ટિંગ મૉડમાં છે. જાણો આ અપકમિંગ ફિચર્સ વિશે......... 

iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1674382773351Container" class="avp-source" tabindex="-1">

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp ચેટ લિસ્ટમાં બ્લોક ફીચર ઉમેરવાનું છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક ઓપ્શન જોવા મળશે. હવે જો કોઈ વ્યક્તિ ચેટ લિસ્ટ ખોલે છે, તો અહીં તેને ઉપરના જમણા ખૂણે બ્લોકનો વિકલ્પ દેખાતો નથી. માત્ર ન્યૂ ગ્રુપ, ન્યૂ બ્રોડકાસ્ટ, લિન્ક ડિવાઈસ, સ્ટાર મેસેજ, પેમેન્ટ અને સેટિંગ્સનો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે. પરંતુ નવા અપડેટ પછી યુઝર્સને અહીં બ્લોકનો વિકલ્પ પણ દેખાશે અને તેઓ લોકોને બ્લોક કરી શકશે. નવા ફીચરને કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હંમેશની જેમ તે પહેલા બીટા વર્ઝનમાં આવશે.

હાલ આ રીતે કરી શકાય છે બ્લોક 

જો તમે વોટ્સએપ પર કોઈને બ્લોક કરવા માંગો છો, તો તમારે પહેલા તે ચેટ લિસ્ટમાં જવું પડશે જેને તમે બ્લોક કરવા માંગો છો. ચેટ વિન્ડો પર આવવા પર ઉપરના જમણા ખૂણામાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરો. અહીં તમે બ્લોકનો વિકલ્પ જોશો. બ્લોક પર ક્લિક કરતા જ તમારે કન્ફર્મ કરવું પડશે, ત્યાર બાદ સામેની વ્યક્તિ તમારી ચેટ લિસ્ટમાંથી બ્લોક થઈ જશે અને પછી તે ન તો તમારું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકશે અને ન તો તમને મેસેજ મોકલી શકશે.

આ ઉપરાંત આ વર્ષે યુઝર્સને વોટ્સએપ પર સ્ટેટસ રિપોર્ટિંગ અને ગાયબ થઈ રહેલા મેસેજને સેવ કરવાની સુવિધા પણ મળશે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
Embed widget