શોધખોળ કરો

WhatsApp લાવ્યુ મધર્સ ડે પર સ્પેશ્યલ Stickers, ડાઉનલૉડ કરવાની આ છે આખી પ્રૉસેસ

Mama Love ટાઇટલ વાળા આ પેકને એન્ડ્રોઇડ અને iOS બન્ને યૂઝર્સ ઉપયોગ કરી શકે છે. આ ખાસ સ્ટીકર પેકમાં 11 સ્ટીકર આપવામાં આવ્યા છે, જેને તમે ડાઉનલૉડ કરી શકો છો. જો તમે સાટ્કર્સ ડાઉનલૉડ નથી કરી શકતા તો અમે તમને આને કઇ રીતે આસાનીથી ડાઉનલૉડ કરી શકાય, તેની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. 

નવી દિલ્હીઃ કોરોનાકાળમાં એકબાજુ લોકોને દરેક પ્રકારે ખરાબ સમાચાર મળી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એટલે કે આજે 9 મે, 2021ના દિવસને મધર્સ ડે તરીકે ઉજવવામા આવી રહ્યો છે. Mother's Dayના આ ખાસ પ્રસંગને લઇને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નવા સ્ટીકર પેક લઇને આવ્યુ છે. 

Mama Love ટાઇટલ વાળા આ પેકને એન્ડ્રોઇડ અને iOS બન્ને યૂઝર્સ ઉપયોગ કરી શકે છે. આ ખાસ સ્ટીકર પેકમાં 11 સ્ટીકર આપવામાં આવ્યા છે, જેને તમે ડાઉનલૉડ કરી શકો છો. જો તમે સાટ્કર્સ ડાઉનલૉડ નથી કરી શકતા તો અમે તમને આને કઇ રીતે આસાનીથી ડાઉનલૉડ કરી શકાય, તેની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. 

આ રીતે ડાઉનલૉડ કરો સ્ટીકર્સ.....

સ્ટીકર્સ ડાઉનલૉડ કરવા માટે સૌથી પહેલા WhatsAppમાં કોઇપણ ચેટ વિન્ડોને ઓપન કરો. 

આ પછી ટાઇપિંગમાં આપેલા સ્માઇલી આઇકૉન પર ક્લિક કરો.

આટલુ કર્યા બાદ તમને અહીં સ્ટીકર પેક મળશે.

હવે સ્ટીકર આઇકૉન પર ટેપ કરીને તમારે પ્લસનુ આઇકૉન પર ટેપ કરવાનુ છે. પ્લાસના આઇકૉન પર ક્લિક કરીને સ્ક્રૉલ ડાઉન કર્યા બાદ તમારે Get more stickersનુ ઓપ્શન પર ટેપ કરવુ પડશે. 

જેવુ અહીં ટેપ કરશો તમને Google Play Store પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે. 

હવે અહીં તમે WhatsApp stickers for mothers Day સર્ચ કરીને આને ડાઉનલૉડ કરી લો. 

આને ઓપન કરવાથી તમને add to WhatsAppનો ઓપ્શન દેખાશે. અહીં ક્લિક કરો. 

આટલુ કર્યા બાદ WhatsApp Mothers Day સ્ટીકર્સ તમારા એકાઉન્ટમાં ડાઉનલૉડ થઇ જશે. 

ટોપ સ્ટોરી

હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget