શોધખોળ કરો

WhatsApp : હવે WhatsApp પર એક સાથે 32 લોકોને કરી શકાશે વીડિયો કોલ

આ તફાવતને દૂર કરવા માટે કંપની વિન્ડોઝ વર્ઝનમાં ઘણી સુવિધાઓ લાવી રહી છે. મેટાએ થોડા સમય પહેલા વિન્ડોઝ વર્ઝનમાં યુઝર્સને ફોટો એડિટિંગ અને સ્ટીકર સજેશનનો વિકલ્પ આપ્યો હતો.

WhatsApp Video call feature for windows : જો તમે તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ પર WhatsAppનો ઉપયોગ કરો છો તો તમે જોયું હશે કે, એવી ઘણી સુવિધાઓ છે જે વિન્ડોઝ એપ પર હાજર જ નથી. એટલે કે કંપની તેમને ફોનમાં આપે છે પરંતુ તે વિન્ડોઝ વર્ઝનમાં ઉપલબ્ધ નથી હોતી. આ તફાવતને દૂર કરવા માટે કંપની વિન્ડોઝ વર્ઝનમાં ઘણી સુવિધાઓ લાવી રહી છે. મેટાએ થોડા સમય પહેલા વિન્ડોઝ વર્ઝનમાં યુઝર્સને ફોટો એડિટિંગ અને સ્ટીકર સજેશનનો વિકલ્પ આપ્યો હતો. હવે કંપની વિન્ડો વર્ઝનમાં વધુ એક ફીચર આપવા જઈ રહી છે જે મોબાઈલ એપમાં પહેલાથી જ હાજર છે.

આ છે અપડેટ

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઈટ Wabetainfo અનુસાર, WhatsApp વિન્ડોઝ એપ તેમજ મોબાઈલ પર 32 લોકોને વીડિયો કોલ કરવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. હાલમાં તે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે, જે આવનારા સમયમાં તમામ લોકો માટે ઉપલબ્ધ થશે. હાલમાં લોકો WhatsApp વિડીયો એપ દ્વારા 32 લોકોને ઓડિયો કોલ અને 8 લોકોને વિડિયો કોલ કરી શકે છે. નવું અપડેટ મેળવ્યા બાદ યુઝર્સ 32 જેટલા લોકોને વિડિયો કૉલમાં ઉમેરી શકશે અને તેના પર નાની મીટિંગ્સ કરી શકશે. એટલે કે, Google મીટનું કામ માત્ર WhatsApp પર જ પૂરૂ થઈ થશે.

આ સુવિધા ટૂંક સમયમાં વિન્ડોઝ વર્ઝનમાં ઉપલબ્ધ થશે

વોટ્સએપ વિન્ડોઝ એપમાં વ્યુવન્સ ફીચર લાવવાનું છે, જે મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તેની મદદથી લોકો લેપટોપ અને ડેસ્કટોપ પર પણ એકવાર જોવા માટે ફોટા અને વીડિયો સેટ કરી શકશે. આ સિવાય કંપનીએ તાજેતરમાં વિન્ડોઝ એપમાં ઇન-એપ ચેટ સપોર્ટ નામનું ફીચર ઉમેર્યું છે, જેની મદદથી યુઝર્સ વોટ્સએપ ચેટ દ્વારા કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો અને ફરિયાદોના જવાબો જાણી શકે છે. જો યુઝર્સ ઈચ્છે તો ઈમેલ દ્વારા પણ માહિતી મેળવી શકે છે.

Tech News : WhatsApp ચેટ રાખવી છે એકદમ ગુપ્ત? કરો આ બે ઉપાય

મેટાએ તાજેતરમાં જ WhatsApp યુઝર્સની ગોપનીયતાને વધુ સારી અને સુદ્રઢ બનાવવા માટે એપ્લિકેશનમાં ચેટ લોક ફીચર ઉમેર્યું છે. તેની મદદથી તમે તમારી સોસી ચેટ્સને લોક કરી શકો છો. ચેટને લોક કરવા માટે તમારે યુઝરની પ્રોફાઇલ પર જવું પડશે અને ચેટ લોક વિકલ્પને ચાલુ કરવો પડશે. આમ કરવાથી ચેટ બીજા ફોલ્ડરમાં મૂવમાં આવે છે. જો તમે પણ વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ 2 બાબતો ચોક્કસથી જાણી લો.

આ 2 બાબતો ધ્યાનમાં રાખો

ચેટ લોક વેબ વર્ઝન પર કામ કરતું નથી : જો તમે વોટ્સએપમાં ચેટ લૉક કરી છે, તો તે WhatsApp વેબ વર્ઝનમાં લૉક રહેશે નહીં. જેનો અર્થ છે કે, કોઈપણ તેને જોઈ શકે છે. જો તમે તમારું એકાઉન્ટ WhatsApp વેબ પર ખોલો છો તો બીજી વ્યક્તિ તમારી ચેટ્સ વાંચી શકે છે.

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
Embed widget