શોધખોળ કરો

Youtube Features: ખાનગીમાં વીડિયો જોવા માટે આ છે યુટ્યૂબનું બેસ્ટ ફિચર, તમે કર્યુ છે ટ્રાય ?

Youtubeમાં Incognito Modeમાં વીડિયો જોવા માટે તમને તમારા ડિવાઇસમાં Incognito Modeને ઓન કરવાનું છે. આવું કરવા માટે નીચે બતાવવામાં આવેલી પ્રૉસેસ ફોલો કરો. 

Youtube Incognito Mode : જો તમારે બ્રાઉઝર પર કંઇક સિક્રેટ સર્ચ કરવુ છે, જેની હિસ્ટ્રી સેવ ના થઇ શકો તો તમે ઇનકૉગ્નિટૉ મૉડનો ઉપયોગ કરો છો. ઇનકૉગ્નિટૉ મૉડની ખાસ વાત છે કે, આમાં હિસ્ટ્રી સેવ નથી થતી. ગૂગલ ક્રૉમમાં ઇનકૉગ્નિટૉ મૉડમાં સર્ચ કરવાની કેટલીય ખબરો જોઇ હશે, પરંતુ તમને ખબર છે કે, માત્ર બ્રાઉઝર જ નહીં યુટ્યૂબમાં પણ ઇનકૉગ્નિટૉ મૉડનો ઉપયોગ કરી શકો છો. યુટ્યૂબ પર ઇનકૉગ્નિટૉ મૉડમાં જોવામાં આવેલા વીડિયોની હિસ્ટ્રી સેવ નથી થતી, અને આ સિક્રેટ રહેશે. આ ખબરમાં અમે તમને યુટ્યૂબ ઇનકૉગ્નિટૉ મૉડ યૂઝ કરવાની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. 

યુટ્યૂબ વીડિયો ઇનકૉગ્નિટૉ મૉડમાં કઇ રીતે જોશો ?
Youtubeમાં Incognito Modeમાં વીડિયો જોવા માટે તમને તમારા ડિવાઇસમાં Incognito Modeને ઓન કરવાનું છે. આવું કરવા માટે નીચે બતાવવામાં આવેલી પ્રૉસેસ ફોલો કરો. 

- ડિવાઇસમાં સૌથી પહેલા યુટ્યૂબ ઓપન કરો.
- ડિવાઇસમાં સૌથી પહેલા યુટ્યૂબ ઓપન કરો.
- આ પછી સૌથી પહેલા યુટ્યૂબ ઓપન કરો.
- આના પછી ટૉપ લેફ્ટ કૉર્નલમાં દેખાઇ રહેલા ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો.
- તમારે અહીં Account સેક્શન પર ક્લિક કરવાનું છે. 
- એકાઉન્ટ સેક્શનમાં તમને એક Turn on Incognitoનું ઓપ્શન દેખાશે. 
- ઇનકૉગ્નિટૉ મૉડ ઓન કરવા માટે તમારે આ ટૉગલ ઓન કરી દેવાનું છે.
- જેવું તમે ઇનકૉગ્નિટૉ મૉડ ઓન કરી દેશો, તમે એક અલગ યુટ્યૂબ એપ પર પહોંચી જશો, જે ઇનકૉગ્નિટૉ મૉડમાં હશે.
- આટલું કરતાં જ તમારા ડિવાઇસમાં યુટ્યૂબ પર ઇનકૉગ્નિટૉ મૉડ ખુલી જશે. હવે તમે જે પણ વીડિયો જોશો, તે બિલકુલ સિક્રેટ રહેશે અને તે વીડિયોની સર્ચ હિસ્ટ્રી કોઇને નહીં દેખાય.

ઇનકૉગ્નિટૉ મૉડમાં આ પણ છે ખાસ - 
તમે જોશો કે જ્યારે તમે યુટ્યૂબ પર વીડિયો જુઓ છો, તો તમારા દ્વારા જોવામાં આવેલા વીડિયોથી રિલેટેડ સજેશનમાં શૉ થવા લાગશે. જોકે, ઇનકૉગ્નિટૉ મૉડમાં વીડિયો જોયા બાદ તમને નૉર્મલ યુટ્યૂબ પેજ પર કોઇપણ એવી વીડિયો સજેશન નહીં દેખાય, જેને તમે ઇનકૉગ્નિટૉ મૉડમાં જોઇ છે.

Apple : દેશના આ શહેરમાં ખુલશે Appleનો પહેલો રિટેલ સ્ટોર, જુઓ પહેલી ઝલક

Apple Retail Store : ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે Apple ભારતમાં પોતાનો પહેલો રિટેલ સ્ટોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ હવે કોઈ સમાચાર કે લીક થયેલા અહેવાલ સામે આવ્યા નથી. તેના બદલે સ્ટોરની પ્રથમ ઝલક સામે આવી છે. Appleનો પહેલો સત્તાવાર રિટેલ સ્ટોર મુંબઈમાં ખુલવા જઈ રહ્યો છે. મુંબઈમાં તે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં Jio વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખુલશે. Appleએ બુધવારે સવારે (5 એપ્રિલ 2023) તેના આગામી સ્ટોરનો ફોટો શેર કર્યો છે. સ્ટોરની બાજુની દિવાલ પર મોટા અક્ષરોમાં 'હેલો મુંબઈ' લખેલું છે. આવો જાણીએ સમાચારમાં વિગતો.

સ્ટોરની પ્રથમ ઝલક સામે આવી

Apple સ્ટોરનો શેર કરેલ ફોટો મુંબઈમાં મુખ્ય સ્થાન પર સ્થિત છે કારણ કે Jio World Drive Mall વિશ્વભરમાં ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનું ઘર છે. એપલે સ્ટોરને બહારથી ખૂબ જ રંગીન બનાવ્યો છે. એપલનો લોગો પણ રંગીન લાગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget