શોધખોળ કરો
Advertisement
અસ્મિતા વિશેષ: લોહીયાળ જંગથી ખતરામાં દુનિયા
આર્મેનિયા અને અજરબેજાન વચ્ચે ચાલાતી જંગમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. સંઘર્ષ વિરામની વાતો વચ્ચે એવું લાગતું હતું કે બંને દેશો વચ્ચે જે આક્રમક લડાઈ શરૂ થઈ છે તેનો અંત ટૂંક સમયમાં આવશે. પણ એવું ના થયું ફરી જંગની આગે બંને દેશો વચ્ચેની દુશ્મનીને વધારે હિંસક બનાવી છે અને આ જંગમાં તુર્કી અને રશિયાની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. કયું છે એવું કારણ જેના કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ વધારે બગડી રહી છે. સંઘર્ષ વિરામની વચ્ચે અજરબેજાન કેમ આક્રમણ કરી રહ્યું છે. કેમ જમીનના એક ટુકડા માટે બંને દેશોની સેના એક બીજા પર પ્રહાર કરી રહી છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement