શોધખોળ કરો
વડોદરાઃ યુવકને ગર્લફ્રેન્ડ અને તેની બહેન બંને સાથે રાખવા હતા સંબંધ, બહેનના પ્રેમીને પડી ખબર અને......

1/6

2/6

3/6

રવિ સોલંકી તેની પ્રેમિકા સાથે અને મિત્ર કૃણાલની પ્રેમિકા બંને સાથે લગ્ન કરીને ઘરે લાવવા માંગતો હતો. રવિએ કૃણાલને કહ્યું કે, તું મારી પ્રેમિકાની મોટી બહેનને ભૂલી જા. મારે તેને પણ મારી પત્ની બનાવીને ઘરે લાવવી છે. રવિએ કરેલી આ ડિમાન્ડ કૃણાલથી સહન ન થતાં બંને વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા અવાર-નવાર થઇ રહેલા ઝઘડાનો કાયમી અંત લાવવા કૃણાલ સોલંકીએ મિત્ર રવિને રવિવારે બપોરે ચાની લારી ઉપર બોલાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.
4/6

આ ઘટનાની તપાસ કરી રહેલા વારસીયા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એ.ગોહિલે જણાવ્યું હતું કે, રવિ સોલંકી અને કૃણાલ સોલંકી બંને ખાસ મિત્રો છે. તેઓ વિસ્તારમાં જ રહેતી બે સગી બહેનોને પ્રેમ કરતા હતાં. જેમાં નાની બહેનને રવિ અને મોટી બહેનને કૃણાલ પ્રેમ કરતો હતો. રવિ અને કૃણાલ બંનેને ખબર હતી કે તેઓ બંને સગી બહેનો સાથે પ્રેમ કરે છે.
5/6

પોલીસ અનુસાર, વડોદરા શહેરના મંગેલેશ્વર ઝાંપા વિસ્તારમાં રહેતા રવિ પ્રદિપભાઇ સોલંકીને તેના મિત્ર કૃણાલ અંબાલાલ સોલંકીએ ફોન કરીને ચાની લારી પર બોલાવ્યો હતો. અને તેને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. વિસ્તારમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર થઇ ગયેલા હત્યારા કૃણાલ સોલંકી અને કૌશિક સોલંકીની ધરપકડ કરી હતી.
6/6

વડોદરાઃ શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરમાં રહેતી બે બહેનોના બે પ્રેમીઓ વચ્ચેની તકરારમાં હત્યાકાંડ સર્જોયો છે. એક બહેનનો પ્રેમી તેની બહેનનો પણ પત્ની બનાવવા માંગતો હતો જેના કારણ ગુસ્સે ભરાયેલા બીજા બહેનના પ્રેમીએ તેની હત્યા કરી નાંખી હોવાનુ બહાર આવ્યુ છે.
Published at : 02 Oct 2018 11:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
