શોધખોળ કરો
વડોદરામાં હાર્દિક પંડ્યાનું પૂતળું સળગાવીને મહિલાઓએ કર્યો વિરોધ, મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે
1/3

વડોદરાઃ જાણીતા શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિરૂદ્ધ કરેલ વિવાદ્સપદ નિવેદનને કારણે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વનડે સીરીઝ ગુમાવી પડી છે ત્યારે હવે તેના વતન વડોદરામાં જ તેને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાના કારેલીબાગમાં મહિલા સંગઠનો દ્વારા તેનું પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો છે.
2/3

વડોદરાના મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક પગલા લેવામાં આવે તેવો પત્ર લખ્યો છે. મહિલા સંગઠનનાં પ્રમુખ, શોભાબેન રાવલે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, 'હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.'
Published at : 18 Jan 2019 10:14 AM (IST)
View More




















