શોધખોળ કરો
વડોદરાઃ ભાજપના કયા નેતાનો ભાઇ 31 લાખ રૂપિયાની બ્લેકમની સાથે ઝડપાયો?
1/12

પૂછપરછ છતાં આ રૂપિયા અંગે અંગે કોઇ યોગ્ય જવાબ ન મળતાં કાર અને 31 લાખની ચલણી નોટો કબ્જે ક્રાઇમબ્રાંચે કરી અટકાયતી પગલાં ભર્યા હતા. પોલીસે આઇટી વિભાગને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. બાતમીના આધારે કારને અટકાવતા તેમાંથી વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ નીકળ્યો હતો.
2/12

દરમિયાન આ અંગે ક્રાઇમબ્રાંચના પીઆઇ મહાવીરસિંહ વાઘેલાએ બાતમીના આધારે કાર અટકાવી જડતી લેતાં થેલામાંથી રૂ.500ના દરની 6200 ચલણી નોટ એટલે કે રૂ. 31 લાખ રોકડા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે પૂછતાછ કરતાં તેણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
Published at : 23 Nov 2016 10:03 AM (IST)
View More




















