શોધખોળ કરો

તમારી પ્રિય ચેનલ ABP અસ્મિતા બની દેશની સૌથી ઝડપી વિકાસ પામતી પ્રાદેશિક ન્યૂઝ ચેનલ

અમદાવાદઃ તમારી મનપસંદ ગુજરાતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતાને  8th BCS Ratna Awards 2017માં દેશની સૌથી ઝડપી પ્રગતિ કરનારી પ્રાદેશિક ન્યૂઝ ચેનલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એબીપી ન્યૂઝ નેટવર્કે ગયા વર્ષે જ ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા લોન્ચ કરી હતી. ત્યારથી એબીપી અસ્મિતાએ ખૂબ ટુંક સમયમાં લાંબી સફર પાર કરી છે. એબીપી અસ્મિતાએ ‘ખબર અમારી પ્રગતિ તમારી’ ટેગલાઇન સાથે પોતાનો મજબૂત ઇરાદો દર્શાવ્યો છે. ચેનલનો ઉદ્દેશ્ય પોતાના દર્શકોને આગળ વધવાનો ઉત્સાહ કાયમ કરવાનો છે. એબીપી અસ્મિતા રાજ્ય અને વિશ્વના ગુજરાતી દર્શકો માટે જરૂરી ખબરો આપે છે. એબીપી અસ્મિતાએ સ્થાપના બાદ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. 

એબીપી અસ્મિતાની પહોંચ એક વર્ષમાં 10 ગણી વધી ગઇ છે. અને હવે ચેનલ તમામ કેબલ નેટવર્ક પર પણ ઉપલબ્ધ છે. જગન્નાથ રથયાત્રા હોય કે નોટબંધી  સહિતના તમામ મહત્વપૂર્ણ પ્રસંગો કે મુદ્દાઓ પર એબીપી અસ્મિતા હંમેશાથી દર્શકોની પ્રથમ પસંદગી રહી છે.  પોતાના હરિફોને પછાડી હવે એબીપી અસ્મિતા ગુજરાતની ટોચની બે ચેનલોમાં સામેલ છે.

સમાચાર વિડિઓઝ

Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ

ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર

Embed widget