શોધખોળ કરો
મહાદેવનો અભિષેક છે અચૂક ફળદાયી, જાણો ક્યાં દ્વવ્યથી અભિષેક કરવાથી કઇ મુશ્કેલી થશે દૂર
હાલ મહાદેવની આરાધનાનો પાવન અવસર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવની પૂજા અર્ચનામાં અભિષેકનું એક ખાસ મહત્વ છે. કહેવાય છે મહાદેવના અભિષેકથી દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આપને જણાવી દઇએ કે અલગ અલગ દ્રવ્યોના અભિષેકથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે. જેથી મનોકામનાપૂર્તિ માટે વિશેષ અભિષેકનું વિધાન છે. મહાદેવને જળ અને દુધ સિવાય પણ અનેક દ્નવ્યોથી અભિષેક કરાય છે. તો આજે શ્રાવણ માસના આ પાવન અવસરે જાણીએ કે, કઇ મનોકામનાની પૂર્તિ માટે ક્યાં જદ્વવ્યથી મહાદેવને અભિષેક કરી શકાય.તો મનોકામના અનુસાર શિવરાત્રિ કે, શ્રાવણ માસમાં સહ શ્રદ્ધા મહાદેવને અભિષેક કરવાથી અચૂક ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
આગળ જુઓ





















