શોધખોળ કરો
Diwali subhmuhurat: દિવાળીના દિવસે બની રહ્યો છે ચર્તુગ્રહી યોગ, આજના દિવસે આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, અવશ્ય મળશે સુખ સંપદાનું વરદાન
દિવાળીમાં લક્ષ્મી પૂજન કેમ?જીવનના અંધારના દૂર કરીને જિંદગીમાં પ્રકાશ પાથરતું ઉજાસનું પર્વ એટલે દિવાળી, દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. . ભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ સમુદ્ર મંથન દરમિયાન આસો મહિનાની અમાસ તિથિએ લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં અને આજ દિવસે વિષ્ણુ ભગવાન સાથે મહાલક્ષ્મીના લગ્ન થયા હતા. દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. તો દિવાળીના દિવસભર લક્ષ્મી પૂજા માટે ક્યાં ક્યાં મૂહૂર્ત શુભ છે જાણીએ....
આગળ જુઓ





















