શોધખોળ કરો

Dwarka Murder | દ્વારકામાં મુસ્લીમ યુવતી સાથે લગ્ન કરનાર હિન્દુ યુવકની હત્યા, જુઓ અહેવાલ

Dwarka Murder | દ્વારકા જિલ્લા શેઢાખાઈ ગામે યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. યાજ્ઞિક લક્ષ્મીદાસ દૂધરેજીયાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ હિન્દુ યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. યુવક - યુવતી લગ્ન કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. તેમજ દોઢ વર્ષે ગામમાં પરત ફર્યા હતા. મૃતકને ઘરે દોઢ માસની બાળકી છે.  24 વર્ષીય યાજ્ઞિક લક્ષ્મીદાસ દૂધરેજીયા નામના યુવક પર 6 લોકોએ ધોકા પાઇપ કુહાડી જેવા હથિયારથી હુમલો કરી યુવકને મોતનો ઘાટ ઉતારી નાંખ્યો હતો. ભાણવડ પોલીસે આ ગુનામાં સાજીદ દેઠા,  સલીમ દેઠા, જુમાં દેઠા, આદમ દેઠા, ઓસમાન દેઠા, હોથી દેઠા વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. 

ક્રાઇમ વિડિઓઝ

Palanpur Robbery Case | પાલનપુર-અમદાવાદ હાઈવે પર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર

લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!

Embed widget