શોધખોળ કરો
Advertisement
અરવલ્લી: પૂજાપુર ગામેથી 14 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો, હત્યા થઇ હોવાની આશંકા, જુઓ ગુજરાતી ન્યુઝ
અરવલ્લીના બાયડના પૂજાપુર ગામેથી 14 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ તેના ઘર પાસેથી જ મળી આવ્યો હતો. સચિન સોલંકીના નામના કિશોરનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી. બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
ક્રાઇમ
Ahmedabad Murder Case | અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, જુઓ મોટો ખુલાસો
Dwarka Crime | સતત ત્રીજી વખત દરિયાકાંઠેથી મળ્યું કરોડોની કિંમતનું ચરસ... જુઓ વીડિયોમાં
Crime News: વડોદરાના દિવાળી પુરા કોર્ટ વિસ્તારમાં યુવકની ચાકુના ઘા મારી કરી હત્યા
Jetpur News : જેતપુરમાં મુસ્લિમ સમાજના આગેવાન પર થયો હુમલો
Vadodara News : વડોદરાના સાધલીમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર થયો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement