શોધખોળ કરો
Bharuch Loot Case | ભરુચમાં વૃદ્ધાને બંધક બનાવી ચલાવી 2 લાખ રૂપિયાની લૂંટ, પોલીસે શું કહ્યું?
Bharuch Loot Case | ભરૂચના ઝાડેશ્વર ગામમાં ઘરમાં એકલી વૃદ્ધાને બંધક બનાવી લૂંટ મામલે ખુલાસો થયો. ઘરના રીનોવેસન કામ કરતા મુજુરો લૂંટ ચલાવી હોવાનો ખૂલાસો. લૂંટારુઓ ઘરના માળિયામાં વેન્ટિલેશનમાં બાકોરું પાડી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા.
ચપ્પુની અણીએ 70 વર્ષીય રમીલાબેન પેટલને બાનમાં લઈ દાગીના અને રોકડ મળી રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આગળ જુઓ





















