શોધખોળ કરો
નીતિન પટેલ માઈક સુધી ના પહોંચતાં બાજોઠ મૂકવો પડ્યો, નીતિનભાઈએ શું કરી કોમેન્ટ કે થઈ ગઈ હસાહસ ? જુઓ વીડિયો
અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમિટમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતોએ હાજરી આપી હતી. સમિટમાં પોતાના સંબોધન દરમિયાન માઇક સુધી પહોંચી ન શકતા જેથી તેમને ઉભા રહેવા માટે પાટલો આપવામાં આવ્યો હતો. જેના પર તેમણે કહ્યુ કે તમે મારી કેટલી કાળજી રાખો છો.
રાજનીતિ
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
આગળ જુઓ
















