શોધખોળ કરો
Gujarat Bypolls: કરજણમાં રૂપિયા આપતા વાયરલ વીડિયોને લઈને અમિત ચાવડાએ ભાજપ પર શું કર્યા પ્રહાર ?
પેટાચૂંટણી: કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને રૂપિયાની લ્હાણીનો એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે, તેમજ ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. આ વીડિયોને લઈ કૉંગ્રેસ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પહેલા ધારાસભ્યોને ખરીદ્યા અને હવે મતદારોને ખરીદવા નીકળી છે ભાજપ. પેજ પ્રભારી, બુથ મેનેજમેન્ટ, વિકાસના બણગાં ફૂંકતી ભાજપ જીતવા માટે હવાતિયાં મારી મતદારોને રોકડ પૈસાથી ખરીદવા નીકળી છે.
આગળ જુઓ





















