શોધખોળ કરો
ડાંગમાં કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપના ઉમેદવારે કરી અરજી, જુઓ વીડિયો
ડાંગના કૉંગ્રેસ ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનો વિજય પટેલે આરોપ લગાવ્યો હતો. સૂર્યકાંત ગાવિતે એફિડેવિટમાં 53 જેટલી ભૂલો હોવાની માહિતી આપી હતી. ભાજપના ઉમેદવારે દસ્તાવેજી પુરાવા સાથે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યુ કે, જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ નહી કરે તો કોર્ટમાં જશે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ગેજેટ
ધર્મ-જ્યોતિષ




















