શોધખોળ કરો
નેતાજીનો મૂડઃ કપરાડા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી સાથે ખાસ વાતચીત
કપરાડા બેઠક પર ભાજપે કોગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોગ્રેસે બાબુભાઇ વરઠાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કપરાડા બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. જીતુ ચૌધરીએ કહ્યું કે, ધારાસભ્ય હતો ત્યારે પણ કામ કર્યા અને ભાજપમાં જીતી પણ વિકાસ કાર્યો કરતો રહીશ. કપરાડાના સર્વાંગી વિકાસ માટે ભાજપમાં જોડાયો છું અને પક્ષે ટિકિટ આપી છે.
આગળ જુઓ





















