શોધખોળ કરો
નેતાજીનો મૂડઃ ધારી વિધાનસભા ક્ષેત્રના કોગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા સાથે ખાસ વાતચીત
ધારી વિધાનસભા ક્ષેત્રના કોગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વર્ષો સુધી મારા પિતા આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા છે. નાનપણમાં મે ઢોર ચરાવવાનું કામ કર્યું છે. મારા વિસ્તારમાં રોઝ અને ભૂંડનો પ્રશ્ન સૌથી મોટો છે.
આગળ જુઓ





















