શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય? મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પેટાચૂંટણી અંગે શું કહી રહ્યા છે?
મોરબીમાં પેટાચૂંટણી યોજાશે તે અગાઉ મોરબીના વિશ્વ વિખ્યાત સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનો મૂડ એબીપી અસ્મિતાની ટીમે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. રોડ- રસ્તા એટલા ખરાબ છે કે બહારથી આવતા ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતની ખરાબ છાપ પડે છે. પોતાના પ્રશ્નોની રજુઆત સરકારમાં કરી તેનું નિરાકરણ લાવે તેવા ધારાસભ્ય ઇચ્છી રહ્યા છે
આગળ જુઓ





















