શોધખોળ કરો
સુરતમાં BRTS રૂટમાં ઘૂસેલા અધિકારીને લોકોએ દંડ ભરવા પાડી ફરજ, જુઓ વીડિયો
સુરત: BRTS રૂટમાં જીએસટીના એડિ. કમિશનર મોહન કુમાર મીના સરકારી ગાડી ( જીજે-05-જેસી-6772) લઈને ઘુસી ગયા હતા. ટોળા હોબાળો મચાવતા તેમને દંડ ભરવાની ફરજ પડી હતી.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















