શોધખોળ કરો
ગુજરાત સરકારે અકસ્માતમાં ઘાયલોની સારવારને લઈને શું કરી મોટી જાહેરાત? જુઓ વીડિયો
ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નીતિન પટેલે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિનો પ્રથમ 48 કલાકનો ખર્ચ 50 હજાર સુધીનો ઉપાડવાની જાહેરાત કરી છે. આ લાભ ઘાયલ દીઠ આપવામાં આવશે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ
















