શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ભાષણ આપવા ઊભા થતાં જ ફેંકાઇ બંગડી, શું બોલ્યા ઇરાની?
અમરેલી: ગઈ કાલે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતા 30 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. તો બીજી તરફ ચાલુ કાર્યક્રમે એક ખેડૂતે સ્ટેજ તરફ બંગડીઓ ફેંકી હતી અને ખેડૂતોના દેવા માફી સહિતની માંગ અંગે સુત્રોચ્ચાર કરી રૂપાણી હાય હાયના નારા લગાવ્યા હતાં. જેને પગલે થોડીવાર માટે કાર્યક્રમમાં હો હા મચી હતી. ગઈ હતી જોકે, સ્મૃતિ ઇરાનીઆ ચૂંટણી આવે એટલે આવું થવાનું કહીને પોલીસને તે યુવકને બેસવા દેવાનું જણાવ્યું હતું. ભંડારીયાના કેતન કસવાળા નામના યુવા ખેડૂતે આ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
અમદાવાદ
Ahmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp Asmita
Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp Asmita
Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion