શોધખોળ કરો

Ahmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડી

અમદાવાદના નારોલમાં ગેસ ગળતર.દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કપડાની ડાઇંગ કરતી ફેકટરીમાં ગેસ ગળતર.9 લોકોને અસર. 2 ના મોત

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની.સલ્ફયુરિક એસિડનું ટેન્કર ખાલી થતા સમયે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડાનું રિએક્શન આવતા ગેસ ગળતર થયું હતું જેના કારણે નવ શ્રમિકોને અસર થતા LG હોસ્પિટલ ખસેડવામાં આવતા બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ તરફ 32 વર્ષીય લવકુશ મિશ્રા અને 25 વર્ષીય કમલ યાદવને ગેસ ગળતરના કારણે ફેફસામાં વધુ અસર થતા બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે

પરિવારના સભ્યોએ આપવીતી જણાવી કંપનીના સંચાલકો ઉપર આક્ષેપ લગાવ્યા અને કહ્યું મૃતક કમલ યાદવ અને લવકુશ મિશ્રા છેલ્લા 5 વર્ષથી કંપનીમાં શ્રમિકો તરીકે કામ કરતા હતા.ઘટના બની ત્યારે સેફટી માટેના સાધનો પુરા પાડવામાં આવ્યા ન હતા.આરોપીઓને સખત સજા કરવાની મૃતકના પરિવારજનોએ માંગ કરી છે

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડી
Ahmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો

ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ

Upcoming IPO: નવેમ્બરમાં IPO માર્કેટમાં મોટા ધડાકા થશે, સ્વિગી NTPC સહિત દિગ્ગજ કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી

વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad Gas leakage: અમદાવાદમાં મોટી દુર્ઘટના, કંપનીમાં ગેસ ગળતરથી 2ના મોત, 7ની તબિયત લથડીFast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સPanchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યુંAmbalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો,  બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
Upcoming IPO: નવેમ્બરમાં IPO માર્કેટમાં મોટા ધડાકા થશે, સ્વિગી NTPC સહિત દિગ્ગજ કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી
Upcoming IPO: નવેમ્બરમાં IPO માર્કેટમાં મોટા ધડાકા થશે, સ્વિગી NTPC સહિત દિગ્ગજ કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...

ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો

ગુજરાત પર ત્રણ  વાવાઝોડાનો  ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી

દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના,નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બેના મોત

Embed widget