શોધખોળ કરો
Advertisement
અમદાવાદની આ કોવિડ હોસ્પિટલમાં 12 દિવસમાં 304 દર્દી થયા ડિસ્ચાર્જ, જુઓ વીડિયો
અમદાવાદના જીએમડીસી ગ્રાઉંડ પર ઉભી કરાયેલ ધનવંતરી કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. 12 દિવસના જ ટૂંકાગાળામાં ધનવંતરી કોવિડ હોસ્પિટલમાંથી કુલ એક હજાર 258 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 304 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓમાંથી પણ 21 દર્દીને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. ટોકન સિસ્ટમ અને ફરજીયાત 108ના નિયમો નીકળી જવાના કારણે નાગરિકોને પણ રાહત થઈ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આસરળતા થતા દર્દીઓ માટે ધનવંતરી કોવિડ હોસ્પિટલ સંજીવની સાબિત થઈ રહી છે.
અમદાવાદ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement