શોધખોળ કરો
Advertisement
અમિત શાહે વૈષ્ણોદેવી બ્રિજનું કર્યું લોકાર્પણ, જુઓ બ્રિજનો ડ્રોન વીડિયો
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે SG હાઈવે પરના વૈષ્ણોદેવી બ્રિજ અને ખોડિયાર કન્ટેનર ડેપો પાસે આવેલ ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરાયું હતું. અમદાવાદ-ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. અમદાવાદથી ગાંધીનગર રોજ એક લાખથી વધુ વાહન ચાલકો અવર-જવર કરે છે. ત્યારે ફ્લાય ઓવરબ્રિજથી ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થશે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion