શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા?
અમદાવાદમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સતત નવમાં દિવસે કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના નવા 332 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 10 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદમા કોરોના સંક્રમિતોની સંખ્યા 49 હજારને પાર પહોંચી ગઈ છે.. તો અમદાવાદ શહેરમાં મૃત્યુઆંક 1983 પર પહોંચી ગયો.. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરતથી 30 વેંટીલેટર અને બે ઓક્સિજન ટેંક મંગાવવામાં આવી. સાથે જ સુરતથી બે સિનિયર તબીબોને નવી હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મોકલવામા આવ્યા હતા. અમદાવાદમાં સંક્રમણ વધતા 30 વેંટીલેટર અને 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેંક અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
અમદાવાદ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement