![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad | શહેરના 5 ગેમઝોનને કરી દેવાયા સીલ.... જુઓ વીડિયો | Watch Video
રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન પર પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમઝોન શરૂ નહિ થાય.ગઈકાલે સોલા, નિકોલ તથા આનંદ નગર પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે આજે વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે.રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન પર પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદમાં વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમઝોન શરૂ નહિ થાય.ગઈકાલે સોલા, નિકોલ તથા આનંદ નગર પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે આજે વધુ પાંચ ગેમઝોન સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે.
![Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/108285065e3d8aa5273962634ccc657f171974609801073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8c48723dedbfd3c64fe0661e7e085c22171974181036073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)