શોધખોળ કરો
Advertisement
Ahmedabad Corporation | અમદાવાદ કોર્પોરેશન ગેરકાયદે દબાણ, પાર્કિગ, રખડતા ઢોર પર ડ્રોનથી રાખશે નજર
Ahmedabad Corporation | શહેરમાં ઉભા થયેલા દબાણ,ગેરકાયદે પાર્કિંગ અને રખડતા ઢોર મામલે હવે ડ્રોનથી રખાશે નજર. અમદાવાદ મનપા આજે ડ્રોનનું કરશે નિરિક્ષણ. શહેરની સ્થિતિ જાણવા માટે બે ડ્રોન વસાવવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી નિરીક્ષણ કરશે. મ્યુનિસિપલ કમિશનરની ઈચ્છા અનુસાર ડ્રોન ઉડાડીને નિરીક્ષણ કરવામાં આવશે. ગુજરાતમાં ડ્રોનથી નિરીક્ષણ કરનારી પ્રથમ મનપા બનશે AMC. ભવિષ્યમાં સંવેદનશીલ વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા નિરીક્ષણ કરી પગલાં ભરવાની તૈયારી. AMC ના સ્માર્ટ સીટી વિભાગ દ્વારા કરવામાં આવશે ડ્રોનનું સંચાલન. મ્યુનિસિપલ કમિશનર સાથે ડેપ્યુટી કમિશનર પણ રિવરફ્રન્ટથી વર્ચ્યુઅલી જોડાશે.
અમદાવાદ
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement