શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad News | અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો
Ahmedabad News | અમદાવાદમાં રોગચાળો વકરતા અને ઉનાળાના કારણે ઉભો કરાયો આઇસોલેશન વોર્ડ. સિવિલ હોસ્પિટલમાં ઉભો કરવામાં આવ્યો વોર્ડ. કોવિડ અને સ્વાઇન ફ્લુના કેસ સાથે લુ લાગવાના કેસ વધવાની આશંકાએ પ્રશાસન દ્વારા તૈયારીઓ. કોવિડના બે અને સ્વાઇન ફ્લુના 4 દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગરમીની આગાહી કરતા લુ લાગવાના અને ઝાડા ઉલ્ટીના કેસ વધવાની શકયતા વચ્ચે સરકારી હોસ્પિટલમાં શરૂ કરાયો વોર્ડ.
અમદાવાદ
![Ahmedabad Rain | અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારમાં પડ્યો વરસાદ | જુઓ ખાસ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/9db1999dd61da0897ea9acff74cf00d0171920207949173_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rain | અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારમાં પડ્યો વરસાદ | જુઓ ખાસ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement