શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કોરોના કાળમાં સાઇકલના વેચાણમાં 50 ટકાનો થયો વધારો, જુઓ વીડિયો
કોરોના (Corona) કાળમાં ઘણા બધા વ્યવસાયને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. પરંતુ સાયકલ (cycle)ના વ્યવસાયમાં કોઇ અસર થઇ નથી, ઉલટાનુ સાયકલના વેચાણમાં વધારો થતા આ વ્યવસાયમાં તેજી આવી છે. લોકો પોતાની ઇમ્યુનિટી (immunity) વધારવા માટે મોર્નિંગ વોક મેસેજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે સાધારણ દિવસો કરતા અનલૉક બાદ સાયકલ વેચાણમાં ધરખમ વધારો થયો છે. વેપારીનું કહેવું છે કે પહેલા કરતા હાલ સાયકલનું વેચાણ 50 ટકા જેટલુ વધ્યું છે. વેચાણ વધવાની સાથે સાયકલના ભાવમાં પણ 25 ટકાનો વધારો થયો છે.
અમદાવાદ
Khyati Hospital Incident : આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું: મનીષ દોશી
Khyati Hospital Incident : દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી પર આરોગ્યમંત્રીનું મોટું નિવેદન
Ahmedabad Wife Suicide : પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત
Ahmedabad Hospital : હોસ્પિટલમાં ઓપરેશન બાદ 2 દર્દીના મોત, મંજૂરી વગર ઓપરેશન કર્યાનો પરિવારનો આરોપ
Ahmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion