શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Smashan | અમદાવાદના વાડજમાં સ્મશાનનું 14 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, જુઓ અહેવાલ
Ahmedabad Smashan | અમદાવાદમાં બની રહ્યું છે એક એવું સ્મશાન.જ્યાંથી પસાર થતા સમય વાહનચાલકો પણ વિચારશે કે આ સ્મશાન છે કે મ્યુઝિયમ કે પછી લાયબ્રેરી.સાબરમતી નદીના છેડે બનાવવામાં આવેલા વાડજ સ્મશાનગૃહને નવીનીકરણ કરવા માટેની દરખાસ્ત વર્ષ 2020 માં કરવામાં આવી હતી.જે બાદ કોરોનાના કારણે કામગીરી ઠપ્પ થઈ ગઈ પણ હવે એપ્રિલ માસમાં આ સ્મશાન નવીનીકરણ સાથે તૈયાર કરાશે.તેની કિંમત એટલી છે કે જમીન ખરીદી તેના ઉપર ત્રણ માળનો બંગલો બનાવવામાં આવે તો પણ આટલી કિંમત ન થાય.14 કરોડ રૂપિયાની કિંમત સાથે બનાવવામાં આવ્યું છે વાડજ સ્મશાન.સવાલ એ ઉભો થતો હશે કે એવું શુ છે આ સ્મશાનમાં.આપને જણાવીએ.
અમદાવાદ
![Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/53f8ca539ad76b6a7e3113b077b1c3e11720343185612722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
![Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/feeedc2507fc098a3ea61a960c5633041720342478980722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
![Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/c0c1f0599857077a9620142c86114b131720342131852722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/502f9519a82472036319976269888abd1720341961588722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/8d4390e9616ef187161339acdc4350fe172032523460773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement