શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પીરાણામાં અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીઓની કરાઇ અટકાયત, જુઓ વીડિયો
અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર સાહિલ ફેક્ટરી દુર્ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક, ગોડાઉન માલિક અને એસ્ટેટના માલિક સહિત 3ની અટકાયત કરી હતી. તેમની વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુના સહિત આઈપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં સાહિલ એંટરપ્રાઈઝના માલિકે કોઈ પણ પ્રકારના કેમિકલ લાયસંસ કે સરકારના પરવાના વગર પોતાની ફેક્ટરીમાં જીવલેણ કેમિકલનો સંગ્રહ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ગોડાઉનના માલિક પ્રદીપ ભરવાડને કેમિકલના ધડાકા તથા આગનાબનાવ બને તો માણસોની જાનહાની થાય તેવી ખબર હોવા છતા બેદરકારી દાખવી હતી. તે સિવાય બાજુમાં એસ્ટેટના માલિક નાનુભાઈ ભરવાડે ગોડાઉનો અસુવિધાવાળા, ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન રાખી, ફેક્ટરીમાં ખતરનાક કેમિકલ પ્રક્રિયા થાય છે તેની જાણ હોવા છતાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ ગોડાઉન અન્યોને આપીને લાપરવાહી દાખવી હતી.
અમદાવાદ
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement