શોધખોળ કરો
Advertisement
કેજરીવાલને લેવા એરપોર્ટ ગયેલા ગોપાલ ઇટાલિયાએ માસ્ક ના પહેર્યો, જુઓ વીડિયો
દિલ્લીના મુખ્યમંત્રી (Delhi CM) અને AAPના વડા અરવિંદ કેજરીવાલ (AAP chief Arvind Kejriwal) અમદાવાદ આવી પહોંચ્યા હતા. કેજરીવાલને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા પહોંચેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયા (Gopal italiya)માસ્ક વિના જોવા મળ્યા હતા. તેઓ શહેરના આશ્રમ રોડ પર બનેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. દરમિયાન પત્રકાર ઈસુદાન ગઢવી સહિત કેટલાક મોટા ચહેરા આપમાં જોડાય તેવી શક્યતા છે. જો કે ગુજરાત આવતા પહેલા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપ્યું નવું સૂત્ર..'હવે બદલાશે ગુજરાત'..'ટ્વીટમાં એ પણ લખ્યું.. આવી રહ્યો છું ગુજરાત.. ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ.
અમદાવાદ
Ahmedabad News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ
Ahmedabad Flower Show: અમદાવાદમાં ચાલુ વર્ષે યોજાશે ફ્લાવર શો, ગત વર્ષ કરતા ચાર કરોડનો વધુ ખર્ચ કરાશે
Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
Ahmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion