શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: SVP હોસ્પિટલમાં 9 મહિનાથી બંધ પડેલાં OPD સહિતના વિભાગો ફરી થશે શરૂ
અમદાવાદ: કોરોના સંક્રમણ કેસમાં ઘટાડો થતા SVP હોસ્પિટલમાં 9 મહિનાથી બંધ પડેલાં OPD સહિતના વિભાગો ફરી શરૂ કરાશે. કોરોનાના 600 દર્દીઓ ઘટીને 186 થઈ જતા હવે કોરોનાનો ચેપ ના લાગે તે રીતે બાળરોગ, ચામડીના દર્દો, જનરલ મેડિસીન ઓપરેશનો વગેરે આજથી પ્રારંભ કરાશે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 204 નવા કેસ નોંધાયા હતા.
અમદાવાદ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
Thaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતી
Ahmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement