શોધખોળ કરો
Advertisement
બ્રિટનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા સ્ટ્રેનને લઈને ડૉક્ટર શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવતા ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ અંગે અમદાવાદના તબીબોએ મોટું નિવેદન આપ્યું છે. લંડનમાં સામે આવેલા વાયરસનો પ્રકાર માત્ર નવો છે. કોરોનાના અલગ અલગ 20 પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર હાલ યુ.કે.માં સામે આવ્યો છે. યુ.કે.માં કોરોનાની બીજી લહેર પણ શરૂ થઈ હોવાનો તબીબોનો દાવો છે. કોવિડ-19 ના બદલાયેલા સ્વરૂપની ગતિ તબીબોના મતે ચિંતાજનક છે.
અમદાવાદ
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement