શોધખોળ કરો
Advertisement
અમદાવાદના સ્વામિનારાયણ મંદિરોમાં ફૂલડોલ ઉત્સવ મોકૂફ, જુઓ વીડિયો
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આ વર્ષે હોળી ધુળેટી પર ફૂલડોલ ઉત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ આ નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં આવેલ કુમકુમ મંદિરમાં પણ આ વર્ષે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોનાવાયરસના વધતા સંક્રમણને કારણે એક સાથે વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી કાર્યક્રમ મોકૂફ કરાયો છે.
અમદાવાદ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement