શોધખોળ કરો
Advertisement
Ahmedabad: AMTSનું વર્ષ 2021નું કેટલા કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ ? જુઓ વીડિયો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTSનું વર્ષ 2021નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. AMTS માટે 523.73 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 505 કરોડ રેવન્યુ બજેટ રજૂ કરવામાં આવ્યું. AMTSને આવકનો અંદાજ 117 કરોડ છે જેની સામે AMTS એ લીધેલી લોનની રકમ 389 કરોડ છે. સૂત્રો અનુસાર AMTS અને BRTS માં છૂટછાટ આપવા અંગે આગામી દિવસોમા સરકાર સાથે પરામર્શ કરીને AMC ચર્ચા કરશે
અમદાવાદ
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement