શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે અમદાવાદની નવી કિડની હોસ્પિટલની લીધી મુલાકાત, જુઓ વીડિયો
અમદાવાદ: આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે નવી કિડની હોસ્પિટલની મુલાકત લીધી હતી. નવી કિડની હોસ્પિટલ મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમા બની રહી છે. નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને નિર્માણ કાર્ય ઝડપી પૂરું થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. નિર્માણ પામી રહેલી કિડની વિભાગમાં અદ્યતન સુવિધાઓ મળશે. 800 બેડની ક્ષમતા ધરાવતી કિડની હોસ્પિટલનું નિર્માણકામ ચાલી રહ્યું છે
અમદાવાદ
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement