શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કોટ વિસ્તારમાં દૂષિત પાણીથી નાગરિકો ત્રસ્ત, જુઓ વીડિયો
અમદાવાદના કોટ વિસ્તારમાં ફરી દૂષિત પાણીની પારાયણ સર્જાઈ છે.કાલુપુર વિસ્તારમાં રતનપોળમાં આવેલી નાગોરીશાળામાં છેલ્લા ત્રણ દિવસથી દૂષિત પાણી આવવાના કારણે નાગરિકો ત્રસ્ત છે. પીવાનું અને વાપરવાના પાણી દૂષિત આવવાના કારણે સ્થાનિકોની ફરિયાદ છે કે આ પાણી ઉપયોગમાં લેવાના કારણે બીમારીઓ થશે તો જવાબદાર કોણ લેશે? સ્થાનિકો એ પણ સમસ્યા છે કે સવારે બે કલાક આવતા પાણીમાં દોઢ કલાક દૂષિત પાણી આવે છે આવી સ્થિતિમાં રહીશો પાણી ભરે કેવી રીતે? રહીશોએ સ્થાનિક કાઉન્સિલરોને પણ રજુઆત કરી છતાં પણ પાણી સ્વચ્છ ન આવતા કાઉન્સિલરો સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ
Isudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ
Ahmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલો
Ahmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ
Ahmedabad Chopda Pujan : દિવાળીના પર્વ પર અમદાવાદમાં 6\3 ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન
Ahmedabad :દિવાળીની આતશબાજીથી શહેરમાં વધ્યુ પ્રદુષણ, જાણો કયા વિસ્તારમાં વધ્યું પ્રદુષણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion