શોધખોળ કરો
VHP Protest | Rahul Gandhi Gujarat Visit | રાહુલનો વિરોધ કરી રહેલા VHPના કાર્યકરોની અટકાયત
VHP Protest | Rahul Gandhi Gujarat Visit | આજે રાહુલ ગાંધી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. બીજી તરફ અમદાવાદ પહોંચે તે પહેલા જ વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. લોકસભામાં હિન્દુ ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરીષદના કાર્યકરોએ ચક્કાજામ કરી દીધો હતો.
વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. તેમની અટકાયત કરાતા કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ જોરદાર વિરોધ કર્યો હતો. આ તરફ રાહુલ ગાંધી અમદાવાદ કાર્યાલય પહોંચ્યા હતા અને ભાજપને હરાવવાનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જેમ અમારી ઓફિસ તોડી તેમ ભાજપની સરકાર તોડીશું.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ
Ahmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલ
Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો
Coldplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement