શોધખોળ કરો
Advertisement
અમદાવાદના ઓઢવમાં ફાયરિંગ કરનારા વરરાજા જેલના સળિયા પાછળ ધકેલાયા
અમદાવાદના ઓઢવમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર વરરાજાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. આદિનાથ નગરમાં વરરાજા શિવા રાજપૂતે ઉત્સાહમાં આવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું.વીડિયો વાયરલ થતાં જ ઓઢવ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વરરાજા શિવા અને તેના પિતા સુમનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. વરરાજાના પિતા સુમનસિંહ BSFના નિવૃત હેડ કોન્સ્ટેબલ છે તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. એ જ રિવોલ્વરથી તેમના પુત્ર શિવાએ લગ્નમાં હવામાં ફાયરિંગ કરતા પિતા-પુત્રને લગ્ન બાદ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
Gujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement